Friday, April 24, 2020

Surya Namaskar All Details

उध्यन्न्ध्य मित्रमह आरोहन्नुत्तरां दिवं ।
हृद्रोगं मम सूर्य हरिमाणं च नाशय ।।
शुकेषु मे हरिमाणं रोपणाकासु दध्मसि 
अथो हारिद्रवेषु मे हरिमाणं निदध्मसि 
उदगादयमादित्यो विश्वेन सहसा सह ।
द्विषन्तं मह्यं रन्धयन्मो अहं द्विषते
रधं ॥
ઓ મિત્રો ના મિત્ર સૂર્યદેવ, તમે આકાશ માં ઉદય થાઓ  અને હૃદયરોગ તથા શરીર ના રોગો ને હરિયાળી 
(પ્રકાશ સંશ્લેષણ અને વિટામિન D ) થી  નષ્ટ કરો. ।।
રોપેલી લીલી વનસ્પતિ નું કોમળ ઘાસ ખાઈને (ગાય દ્વારા) મળેલા દૂધ માં રોગ નાશ કરવાની ક્ષમતા છે, જેનું આરોગ્ય માટે સેવન કરો. ।। 
હે સૂર્યદેવ તમારા સંપૂર્ણ તેજ થી ઉદય પામો અને બધા રોગો ને નિયંત્રિત કરો. અમે એ રોગો ના વશ માં ન આવીયે ।।
हे मित्रो के मित्र, सूर्यदेव! आप उदित होकर आकाश मे उठते हुए ह्रदयरोग एवं शरीर कि कांती का हरण करने वाले रोगो को नष्ट करे।

रोपित हरे व­नस्पतियों कुशा घास हरे चारे इत्यादि पर पोषित   दुग्ध में रोग हरण क्षमता है। इस लिए ऐसे हरे चारे पर पोषित  (गौवों) के दुग्ध का आरोग्य के लिए सेव­न करो।
हे सूर्यदेव अपने संपुर्ण तेजो से उदित होकर हमारे सभी रोगो को वशवर्ती करे,हम उन रोगो के वश मे कभी ना आये।


નીચે બધા સૂર્યનમસ્કાર કરતી વખતે ના મંત્રો છે 
સાથે જે તે સ્ટેપ વખતે કયું આસન આવે છે તેની માહિતી છે 
જે તે આસન પર ક્લિક કરવાથી તે આસન ની વધુ માહિતી ની લિંક પણ બનાવેલી છે। 
      મંત્રો ના નામ અને  અર્થ   :   સૂર્ય નમસ્કાર ના આસનો ના નામ (સ્ટેપ મુજબ)  



ॐ मित्राय नमः  મિત્ર   :   પ્રણામ આસન
ॐ रवये नमः બદલાવ નું કારણ   :   હસ્ત ઉથ્થાન આસન
ॐ सूर्याय नमः પ્રવૃત્તિ નો ઉદ્દગાતા   :   પાદ હસ્તાસન 

ॐ भानवे नमः    પ્રકાશ ફેલાવનાર   :   અશ્વ સંચાલન આસન
ॐ खगाय नमः આકાશ માં ફરતો   :  દંડાસન અને પર્વતાસન
ॐ पूष्णे नमः પોષણ આપનાર   :   અષ્ટાંગ આસન
ॐ हिरण्यगर्भाय नमः બધું પોતાનામાં સમાવનાર   :   ભુજંગ આસન
ॐ मरीचये नमः જેની પાસે રાગ છે   :   પર્વતાસન
ॐ आदित्याय नमः ભગવાનનો ભગવાન   :   અશ્વ સંચાલન આસન
ॐ सवित्रे नमः બધું ઉત્પન્ન કરનાર   :   પાદ હસ્તાસન
ॐ अर्काय नमः     પૂજા કરવા યોગ્ય   :   હસ્ત ઉથ્થાન આસન
ॐ भास्कराय नमः તેજસ્વી ચમકતો   :   પ્રણામ આસન 

 
સૂર્યનમસ્કાર ના બધા આસનો નીચે મુજબ છે 

સૂર્ય આરાધના માટેના શ્લોક નો વિડિઓ


ॐ  सूर्याषटकम्  ॐ 
आदि देव नमस्तुभ्यं प्रसीद मम भास्कर।
दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते।।1
सताश्व रथमारूढ़ प्रचण्डं कश्यपात्मजम्।
श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।2
लोहितं रथमारूढं सर्वलोक पितामहम्।
महापाप - हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।3
त्रैगुण्यं च महाशूरं ब्रह्मा विष्णु महेश्वरम्।
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।4
वृहितं तेजः पुञ्जं च वायुमाकाशमेव च।
प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम्।।5
बंधूक पुष्प संकाशं हारकुण्डल भूषितम्।
एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।6
तं सूर्यं जगकर्तारं महातेजः प्रदीपनम्।
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।7
तं सूर्यं जगतां नाथं ज्ञान विज्ञान मोक्षदम्।
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।8
ॐ सूर्याय नमः
आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने ।
जन्मान्तरसहस्रेषु दारिद्र्यं नोपजायते ।।

अर्थ : जो लोग सूर्यको प्रतिदिन नमस्कार करते हैं, उन्हें सहस्रों जन्म दरिद्रता प्राप्त नहीं होती ।







Surya Namaskar 1 Mantra

















ॐ मित्राय नमः 
Aum Mitray Namah
અર્થ : મિત્ર 
(સૂર્ય ને આપનો મિત્ર માન્યો છે)
 સ્ટેપ 1 : પ્રણામ આસન 
શ્વાસ અંદર લેવો




પ્રણામ આસન નું મહત્વ 



 

Surya Namaskar 2 Mantra

ॐ रवये नमः
Aum Ravaye Namah   
બદલાવ નું કારણ
હસ્ત ઉથ્થાન આસન
શ્વાસ બહાર
 

Surya Namaskar 3 Mantra

ॐ सूर्याय नमः
અર્થ : પ્રવૃત્તિ નો ઉદ્દગાતા
પાદ હસ્તાસન
શ્વાસ અંદર
 Aum Suryay Namah

Surya Namaskar 4 Mantra

ॐ भानवे नमः
અર્થ : પ્રકાશ ફેલાવનાર
અશ્વ સંચાલન આસન : શ્વાસ બહાર

Aum Bhanave Namah

Surya Namaskar 5 Mantra

ॐ खगाय नमः
અર્થ : આકાશ માં ફરતો
પર્વતાસન : શ્વાસ અંદર 

Aum Khagay Namah

report no 1q

 dfxgdffdgdfgdfgxvxcvxcvxcvxcv