dfxgdffdgdfgdfgxvxcvxcvxcvxcv
Surya Namaskar
Friday, August 26, 2022
Friday, April 24, 2020
Surya Namaskar All Details
उध्यन्न्ध्य मित्रमह आरोहन्नुत्तरां दिवं ।
हृद्रोगं मम सूर्य हरिमाणं च नाशय ।।
शुकेषु मे हरिमाणं रोपणाकासु दध्मसि ।
अथो हारिद्रवेषु मे हरिमाणं निदध्मसि ॥
उदगादयमादित्यो विश्वेन सहसा सह ।
द्विषन्तं मह्यं रन्धयन्मो अहं द्विषते रधं ॥
ઓ મિત્રો ના મિત્ર સૂર્યદેવ, તમે આકાશ માં ઉદય થાઓ અને હૃદયરોગ તથા શરીર ના રોગો ને હરિયાળી
(પ્રકાશ સંશ્લેષણ અને વિટામિન D ) થી નષ્ટ કરો. ।।
રોપેલી લીલી વનસ્પતિ નું કોમળ ઘાસ ખાઈને (ગાય દ્વારા) મળેલા દૂધ માં રોગ નાશ કરવાની ક્ષમતા છે, જેનું આરોગ્ય માટે સેવન કરો. ।।
હે સૂર્યદેવ તમારા સંપૂર્ણ તેજ થી ઉદય પામો અને બધા રોગો ને નિયંત્રિત કરો. અમે એ રોગો ના વશ માં ન આવીયે ।।
हे मित्रो के मित्र, सूर्यदेव! आप उदित होकर आकाश मे उठते हुए ह्रदयरोग एवं शरीर कि कांती का हरण करने वाले रोगो को नष्ट करे।
रोपित हरे वनस्पतियों कुशा घास हरे चारे इत्यादि पर पोषित दुग्ध में रोग हरण क्षमता है। इस लिए ऐसे हरे चारे पर पोषित (गौवों) के दुग्ध का आरोग्य के लिए सेवन करो।
हे सूर्यदेव अपने संपुर्ण तेजो से उदित होकर हमारे सभी रोगो को वशवर्ती करे,हम उन रोगो के वश मे कभी ना आये।
નીચે બધા સૂર્યનમસ્કાર કરતી વખતે ના મંત્રો છે
સાથે જે તે સ્ટેપ વખતે કયું આસન આવે છે તેની માહિતી છે
જે તે આસન પર ક્લિક કરવાથી તે આસન ની વધુ માહિતી ની લિંક પણ બનાવેલી છે।
મંત્રો ના નામ અને અર્થ : સૂર્ય નમસ્કાર ના આસનો ના નામ (સ્ટેપ મુજબ)
ॐ मित्राय नमः મિત્ર : પ્રણામ આસન
ॐ रवये नमः બદલાવ નું કારણ : હસ્ત ઉથ્થાન આસન
ॐ सूर्याय नमः પ્રવૃત્તિ નો ઉદ્દગાતા : પાદ હસ્તાસન
ॐ भानवे नमः પ્રકાશ ફેલાવનાર : અશ્વ સંચાલન આસન
ॐ खगाय नमः આકાશ માં ફરતો : દંડાસન અને પર્વતાસન
ॐ पूष्णे नमः પોષણ આપનાર : અષ્ટાંગ આસન
ॐ हिरण्यगर्भाय नमः બધું પોતાનામાં સમાવનાર : ભુજંગ આસન
ॐ मरीचये नमः જેની પાસે રાગ છે : પર્વતાસન
ॐ आदित्याय नमः ભગવાનનો ભગવાન : અશ્વ સંચાલન આસન
ॐ सवित्रे नमः બધું ઉત્પન્ન કરનાર : પાદ હસ્તાસન
ॐ अर्काय नमः પૂજા કરવા યોગ્ય : હસ્ત ઉથ્થાન આસન
ॐ भास्कराय नमः તેજસ્વી ચમકતો : પ્રણામ આસન
સૂર્યનમસ્કાર ના બધા આસનો નીચે મુજબ છે
સૂર્ય આરાધના માટેના શ્લોક નો વિડિઓ
ॐ सूर्याषटकम् ॐ
आदि देव नमस्तुभ्यं प्रसीद मम भास्कर।

दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते।।1
सताश्व रथमारूढ़ प्रचण्डं कश्यपात्मजम्।
श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।2

लोहितं रथमारूढं सर्वलोक पितामहम्।
महापाप - हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।3

त्रैगुण्यं च महाशूरं ब्रह्मा विष्णु महेश्वरम्।
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।4

वृहितं तेजः पुञ्जं च वायुमाकाशमेव च।
प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम्।।5

बंधूक पुष्प संकाशं हारकुण्डल भूषितम्।
एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।6

तं सूर्यं जगकर्तारं महातेजः प्रदीपनम्।
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।7

तं सूर्यं जगतां नाथं ज्ञान विज्ञान मोक्षदम्।
महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम्।।8

ॐ सूर्याय नमः
आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने ।
जन्मान्तरसहस्रेषु दारिद्र्यं नोपजायते ।।

Subscribe to:
Posts (Atom)
report no 1q
dfxgdffdgdfgdfgxvxcvxcvxcvxcv
-
ॐ आदित्याय नमः અશ્વ સંચાલન આસન મંત્ર નો અર્થ : ભગવાનનો ભગવાન શ્વાસ અંદર Aum Adityay Namah
-
उध्यन्न्ध्य मित्रमह आरोह न्नु त्त रां दिवं । हृद्रो गं मम सूर्य हरिमाणं च नाशय ।। शुकेषु मे हरिमाणं रोपणाकासु दध्मसि । अथो हारि...
-
ॐ भानवे नमः અર્થ : પ્રકાશ ફેલાવનાર અશ્વ સંચાલન આસન : શ્વાસ બહાર Aum Bhanave Namah